Skip to main content

Police constable..... impotent pepar

Gujarat police ....pepar

>નોંધ : આ પ્રશ્નપત્રમાં વર્તમાન પ્રવાહો અને અન્ય કરન્ટ આધારિત પ્રશ્નોના જવાબ 2015ના વર્ષને આધારિત છે. જેની તથ્યતા વિદ્યાર્થીઓએ વર્તમાન પ્રમાણે ચકાસવી.
ગુજરાત અને ભારતની ભૂગોળ
1. નવો મોરબી જિલ્લો કયા જિલ્લાઓના વિસ્તારનેઅલગ કરીનેબનાવવામાંઆવ્યો ?
(A) રાજકોટ (B) રાજકોટ અને સુરેન્દ્રનગર
(C) રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર (D) રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર
2. નર્મદા નદીનુંમૂળ કયુંછે?
(A) સહ્યાદ્રિ (B) મૈકલ (C) અમરકંટક (D) પૂર્વઘાટ
3. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે?
(A) જેસોર (B) બરડો (C) શેત્રુંજય (D) ગિરનાર
4. રતનમહાલ રીંછ અભ્યારણ્ય કયા જિલ્લામાંઆવેલુંછે?
(A) ડાંગ (B) દાહોદ (C) બનાસકાંઠા (D) પંચમહાલ
5. ભારતના કયા રાજ્યનેસૌથી લાંબો દરિયા કિનારો છે?
(A) ગુજરાત (B) તમિલનાડુ (C) કર્ણાટક (D) આંધ્રપ્રદેશ
6. નીચેનામાંથી કયા રાજ્યો ચીનની સાથેસરહદ ધરાવેછે?
(P) જમ્મુ કાશ્મીર (Q) સિક્કીમ (R) અરૂણાચલ પ્રદેશ (S) હિમાચલપ્રદેશ
(A) P, R અને S (B) P, Q અને R (C) P અને R (D) P, Q, R અને S
7. નીચેનામાંથી કયા રાજ્યની સીમા ગુજરાતનેઅડતી નથી ?
(A) રાજસ્થાન (B) મહારાષ્ટ્ર (C) મધ્યપ્રદેશ (D) છત્તીસગઢ
8. ગુજરાતનાંમધ્યભાગમાંથી કયુંવૃત્ત પસાર થાય છે?
(A) કર્કવૃત્ત (B) મકરવૃત્ત (C) વિષુવવૃત્ત (D) ઉપરમાંથી કોઈ નહીં
9. પાલીતાણાનાં જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે?
(A) ગિરનાર (B) શેત્રુંજય (C) પાવાગઢ (D) અરવલ્લી
10. અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળામાંઆવેલુંછે?
(A) અરવલ્લી (B) સહ્યાદ્રિ (C) પશ્ચિમઘાટ (D) પૂર્વઘાટ
11. ATIRA ટેક્ષટાઈલ રિસર્ચ ઈન્સ્ટિટ્યુશન ક્યાં આવેલુંછે?
(A) વડોદરા (B) સુરત (C) અમદાવાદ (D) રાજકોટ
12. ગુજરાતમાંહાલમાંકેટલા જિલ્લાઓ છે?
(A) 31 (B) 32 (C) 33 (D) 34
13. નીચેનામાંથી કયુંપ્રાણી ગિરના અભ્યારણ્યમાંજોવા મળતુંનથી ?
(A) સિંહ (B) કાળિયાર (C) વાઘ (D) નીલગાય
14. યોગ્ય જોડકાંજોડો
(P) અરૂણાચલ પ્રદેશ (1) દિસપુર
(Q)આસામ (2) ઈટાનગર
(R)ગોવા (3) રાંચી
(S) ઝારખંડ (4) પણજી
(A) P - 1, Q - 2, R - 4, S - 3 (B) P - 2, Q - 1, R - 4, S - 3 (C) P - 3, Q - 4, R - 1, S - 2 (D) P - 4, Q - 3, R - 2, S - 1
2
ભારતનું બંધારણ અને રાજ્યવ્યવસ્થા
15. ગુજરાતનો સ્થાપના દિન કયો છે?
(A) 1 લી મે, 1960 (B) 1 લી જૂન, 1960 (C) 1 લી જુલાઈ, 1960 (D) 1 લી ઓગષ્ટ, 1960
16. ભારતનુંબંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?
(A) ડૉ. ભીમરાવ આંબેડકર (B) સી. રાજગોપાલાચારી (C) રાજેન્દ્ર પ્રસાદ (D) જવાહરલાલ નહેરૂ
17. જમ્મુ-કાશ્મીર રાજ્યનેભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાંઆવેલો છે?
(A) અનુચ્છેદ - 356 (B) અનુચ્છેદ - 302 (C) અનુચ્છેદ - 370 (D) અનુચ્છેદ - 360
18. રાજ્યના બંધારણીય વડા કોણ છે?
(A) રાષ્ટ્રપતિ (B) રાજ્યપાલ (C) મુખ્યમંત્રી (D) વિધાનસભા અધ્યક્ષ
19. માહિતી અધિકારનો કાયદો કયા વર્ષથી અમલમાંઆવ્યો ?
(A) 1947 (B) 1993 (C) 2003 (D) 2005
20. વર્ષ 2015માં‘આયોજન પંચ’ નેબદલેકયુંનવુંપંચ અમલમાંઆવ્યું ?
(A) નેશનલ પંચ (B) નીતિ પંચ (C) વાઈબ્રન્ટ પંચ (D) વિકાસ પંચ
21. ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયધીશની સેવા નિવૃત્તિની વય કેટલી હોય છે?
(A) 60 વર્ષ (B) 62 વર્ષ (C) 65 વર્ષ (D) 68 વર્ષ
22. ભારતની સંસદમાંકોનો સમાવેશ થાય છે?
(A) લોકસભા અને રાજ્યસભા (B) લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ
(C) લોકસભા (D) રાજ્યસભા
23. સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહપ્રધાન કોણ હતા ?
(A) જવાહરલાલ નહેરૂ (B) રાજેન્દ્ર પ્રસાદ (C) સરદાર વલ્લભભાઈ પટેલ (D) ડૉ. ભીમરાવ આંબેડકર
24. ભારત દેશના સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા ?
(A) નરેન્દ્ર મોદી (B) મોરારજી દેસાઈ (C) સરદાર પટેલ (D) જવાહરલાલ નહેરૂ
ગુજરાત અને ભારતનો ઈતિહાસ
25. યોગ્ય જોડકાંજોડો
(P) બ્રહ્મો સમાજ (1) દયાનંદ સરસ્વતી
(Q)આર્ય સમાજ (2) ઠક્કર બાપા
(R)વહાબી આંદોલન (3) સૈયદ અહમદખાન અને શરીઅતુલ્લા
(S) પંચમહાલ ભીલ સેવા મંડળ (4) રાજા રામમોહનરાય
(A) P - 2, Q - 3, R - 1, S - 4 (B) P - 3, Q - 2, R - 4, S - 1 (C) P - 4, Q - 1, R - 2, S - 3 (D) P - 4, Q - 1, R - 3, S - 2
26. 1907માં જર્મનીમાંયોજાયેલી ‘આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ’માંસૌપ્રથમવાર કોણે હિન્દુનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો ?
(A) વીર સાવરકર (B) મેડમ ભીખાઈજી કામા (C) રાણા સરદાર સિંહ (D) શ્યામજી કૃષ્ણવર્મા
27. ‘‘હુંકાગડા-કૂતરાના મોતેમરીશ, પરંતુસ્વરાજ્ય લીધા સિવાય હવેઆ આશ્રમમાંપાછો પગ મૂકનાર નથી’’ આવુંકોણેકહેલું?
(A) ગાંધીજી (B) સરદાર વલ્લભભાઈ (C) સરોજીની નાયડુ (D) મહાદેવભાઈ દેસાઈ
28. સિંધુખીણની સંસ્કૃતિનુંએક વિશાળ નગર ‘ધોળાવીરા’ ગુજરાતના કયા જિલ્લામાંઆવેલુંછે?
(A) નર્મદા (B) અમદાવાદ (C) જામનગર (D) કચ્છ
29. સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાંકયા કુંડની નજીક આવેલો છે?
(A) આત્મકુંડ (B) ધીરજ કુંડ (C) દામોદર કુંડ (D) સૂરજ કુંડ
30. શ્રીકૃષ્ણના બાળમિત્ર સુદામા ક્યાંના વતની હતા ?
(A) પોરબંદર (B) મથુરા (C) ભાવનગર (D) રાજકોટ
31. સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારનેહરાવીનેત્યાં કર્ણાવતી (હાલનુંઅમદાવાદ) નગર વસાવ્યું હતું?
(A) કુમારપાળ (B) કર્ણદેવ (C) દુર્લભરાજ (D) ચામુંડારાજ
32. મેહમૂદ ‘બેગડા’ કેમ કહેવાય છે?
(A) તે સામાન્ય માણસ કરતાં બે ગણો જાડો હતો તેથી (B) તે બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી
(C) તે બે ગણું જમતો હતો તેથી (D) તેણે જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી
33. સિંધુખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી કયા એક સ્થળેગોદી (Dockyard) મળી આવેલ છે?
(A) વલભીપુર (B) ધોળાવીરા (C) હડપ્પા (D) લોથલ
34. ભારતમાંપારસીઓ ગુજરાતમાંસૌપ્રથમ કયા બંદર પર આવ્યા ?
(A) સુરત (B) ભરૂચ (C) ખંભાત (D) સંજાણ
35. ગાંધીજીએ ક્યારે‘દાંડીકૂચ’ કરી ?
(A) ઈ.સ. 1928 (B) ઈ.સ. 1930 (C) ઈ.સ. 1932 (D) ઈ.સ. 1935
36. સૌપ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યાએ કરવામાંઆવ્યો ?
(A) બારડોલી (B) ધરાસણા (C) ચંપારણ (D) દિલ્હી
37. ‘ઉઠો, જાગો અનેધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો’નુંસૂત્ર કોણેઆપ્યું ?
(A) રામકૃષ્ણ પરમહંસ (B) સ્વામી વિવેકાનંદ (C) દયાનંદ સરસ્વતી (D) રાજા રામમોહનરાય
38. ઈસ્ટ ઈન્ડિયા કંપની ગુજરાતમાંસૌપ્રથમ ક્યાં આવી ?
(A) સુરત (B) ભરૂચ (C) વડોદરા (D) અમદાવાદ
39. અમદાવાદના ઝુલતા મિનારા ક્યાં આવેલા છે?
(A) શાહપુર (B) દરિયાપુર (C) કાલુપુર (D) લાલદરવાજા
ગુજરાતી સાહિત્ય
40. પંચતંત્રના રચયિતા કોણ છે?
(A) કાલિદાસ (B) વિષ્ણુ શર્મા (C) પાણિની (D) ચાણક્ય
41. ગાંધીજીના પ્રિય ભજન ‘વૈષ્ણવજન તો તેનેરેકહિયે...’ની રચના કોણેકરી છે?
(A) નરિસંહ મહેતા (B) મહાત્મા ગાંધી (C) સરોજીની નાયડુ (D) રવિન્દ ટાગોર
42. જોડકાંજોડો
(P) પન્નાલાલ પટેલ (1) સરસ્વતીચંદ્ર
(Q)ઝવેરચંદ મેઘાણી (2) ગુજરાતનો નાથ
(R)કનૈયાલાલ મુનશી (3) માનવીની ભવાઈ
(S) ગોવર્ધનરામ ત્રિપાઠી (4) સૌરાષ્ટ્રની રસધાર
(A) P - 4, Q - 1, R - 3, S - 2 (B) P - 3, Q - 4, R - 2, S - 1 (C) P - 2, Q - 3, R - 1, S - 4 (D) P - 1, Q - 2, R - 4, S - 3
43. નીચેનામાંથી કયું લોકનૃત્ય ગુજરાતનુંનથી ?
(A) બિહુ (B) મેરરાસ (C) ટિપ્પણી (D) હૂડો
સામાન્ય જ્ઞાન
44. ખેતરોમાંથતી અનૈચ્છિક વનસ્પતિઓનેશુંકહેવાય ?
(A) ક્ષુપ (B) નીંદણ (C) ઘાસ (D) વૃક્ષ
45. ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશ યાત્રીનુંનામ જણાવો.
(A) કલ્પના ચાવલા (B) સુનિતા વિલીયમ્સ (C) લજ્જા ગૌસ્વામી (D) ગીત શેઠી
46. ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાંભરાય છે?
(A) દાહોદ (B) બનાસકાંઠા (C) ભરૂચ (D) સુરત
વર્તમાન પ્રવાહો
47. હાલમાંગુજરાત વિધાનસભાના સ્પીકર કોણ છે?
(A) મંગુભાઈ પટેલ (B) ઓ. પી. કોહલી (C) વજુભાઈ વાળા (D) ગણપતભાઈ વસાવા
48. પ્રવાસી ભારતીય દિવસ - 2015નો કાર્યક્રમ ક્યાં યોજાયો ?
(A) અમદાવાદ (B) ગાંધીનગર (C) વડોદરા (D) રાજકોટ
49. નીચેનામાંથી કોણ ભારતના પ્રજાસત્તાક દિન-2015ના દિલ્હી ખાતેની ઉજવણીના ‘ચીફ ગેસ્ટ’ હતા ?
(A) અમેરિકાના પ્રેસીડેન્ટ (B) જાપાનના પ્રાઈમ મીનિસ્ટર (C) ચીનના પ્રેસીડન્ટ (D) ઉપરમાંથી કોઈ નહીં
50. દિલ્હીમાંહાલમાંકોણ મુખ્યમંત્રી છે?
(A) નરેન્દ્ર મોદી (B) કિરણ બેદી (C) અરવિંદ કેજરીવાલ (D) ઉપરમાંથી કોઈ નહીં
51. ભારતનુંકયુંનવુંરાજ્ય 2014માંબન્યું ?
(A) છત્તીસગઢ (B) તેલંગાણા (C) ઝારખંડ (D) ઉત્તરાખંડ
52. ભારતનાંહાલનાંરાષ્ટ્રપતિ કોણ છે?
(A) પ્રતિભા પાટીલ (B) પ્રણવ મુખરજી (C) રાજેન્દ્ર પ્રસાદ (D) એ. પી. જે. અબ્દુલ કલામ
53. ક્રિકેટ વર્લ્ડકપ - 2015ની મેચો કયા દેશમાંયોજવામાંઆવેલ હતી ?
(A) ઓસ્ટ્રેલિયા (B) ન્યુઝીલેન્ડ (C) ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ (D) ઉપરમાંથી કોઈ નહીં
54. કૈલાસ સત્યાર્થીનેકયા ક્ષેત્રમાંકામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે?
(A) બાળમજૂરોને છોડાવવા (B) સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા (C) પત્રકારિત્વના ક્ષેત્રમાં (D) પર્યાવરણ ક્ષેત્રમાં
વિજ્ઞાન અને ટેકનોલોજી
55. ચંદ્ર પર સૌપ્રથમ પગ મુકનાર કોણ હતા ?
(A) યુરી ગાગરીન (B) કલ્પના ચાવલા (C) નીલ આર્મસ્ટ્રોંગ (D) સુનિતા વિલીયમ્સ
56. મનુષ્યમાંખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે?
(A) મુખ (B) ખોરાકની નળી (C) જઠર (D) નાનું આંતરડું
57. ગ્રીન હાઉસ કોનાથી સંબંધિત છે?
(A) ધાબા બાગકામ (B) રસોડા બાગકામ (C) વૈશ્વિક તાપમાન વધારો (D) સુપોષક્તાકરણ
58. થર્મોમીટરમાંકઈ ધાતુવપરાય છે?
(A) ચાંદી (B) તાંબુ (C) સોનું (D) પારો
59. સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે?
(A) શુક્ર (B) પૃથ્વી (C) મંગળ (D) ગુરૂ
60. પાણીનાંઅણુનુંરાસાયણિક સૂત્ર શુંછે?
(A) CO2 (B) SO2 (C) H2
O (D) O2
61. પેન્સિલમાંશુંવપરાય છે?
(A) ગ્રેફાઈટ (B) સિલીકોન (C) ફોસ્ફરસ (D) કોલસો
62. પૃથ્વી ઉપરનો નીચેના પૈકી સૌથી સખત પદાર્થ (Substance) કયો છે?
(A) સોનું (B) લોખંડ (C) હીરો (D) પ્લેટીનમ
63. ‘લાફીંગ ગેસ’ (Laughing Gas) એટલેકયો વાયુ?
(A) કાર્બન મોનોક્સાઈડ (B) સલ્ફર ડાયોક્સાઈડ (C) હાઈડ્રોજન પેરોક્સાઈડ (D) નાઈટ્રસ ઓક્સાઈડ
64. કઈ ધાતુસામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપેહોય છે?
(A) રેડીયમ (B) પારો (C) ઝિંક (D) યુરેનિયમ
65. કયા બ્લડગ્રુપ વાળા વ્યક્તિને‘સાર્વજનિક દાતા’ કહેછે?
(A) A (B) B (C) O (D) AB
66. આગ બુઝાવવામાંકયો ગેસ વપરાય છે?
(A) નિયોન (B) નાઈટ્રોજન (C) કાર્બન ડાયોક્સાઈડ (D) કાર્બન મોનોક્સાઈડ
67. સ્વાઈન ફ્લૂ કયા વાયરસથી ફેલાય છે?
(A) B1
N1 (B) C1
D1 (C) T1
N1 (D) H1
N1
68. ગોબર ગેસમાંમુખ્યત્વે કયો ગેસ હોય છે?
(A) ઈથેન (B) મિથેન (C) પ્રોપેન (D) બ્યુટેન
69. નીચેનામાંથી કયા રંગો પ્રાથમિક રંગો છે?
(A) લાલ, વાદળી, પીળો (B) પીળો, લીલો, વાદળી (C) લાલ, લીલો, ગુલાબી (D) લાલ, લીલો, વાદળી
70. ભારતેછોડેલુંમંગળયાન કયા ગ્રહની જાણકારી મેળવવામાંમદદરૂપ થશે?
(A) મંગળ (B) બુધ (C) ગુરૂ (D) શુક્ર
અંકગણિત
71. જયેશ એક સાયકલ રૂા. 1200માંખરીદેછેઅનેરૂા. 1104માંવેચેછે તો તેનેકેટલા ટકા નુકશાન થયું?
(A) 7% (B) 8% (C) 9% (D) 12%
72. જેકામ 12 માણસો 9 દિવસમાંપુરુંકરે તો તે જ કામ 18 માણસો કેટલા દિવસમાંપુરુકરે?
(A) 4 (B) 5 (C) 6 (D) 7
73. 1, 4, 9, 16 ........ ?
(A) 25 (B) 30 (C) 32 (D) 4
તર્કશક્તિ
74. ધારો કેઆજેશુક્રવાર છે તો પછીના રવિવાર પછી 25માં દિવસેકયો વાર હશે?
(A) મંગળવાર (B) બુધવાર (C) ગુરૂવાર (D) શુક્રવાર
75. મહેશ તેના મિત્રનેએક છોકરીનો પરિચય કરાવતાંકહેછેકે, આ મારા દાદાના એકના એક પુત્રની પુત્રી છે. તો આ છોકરી મહેશની શુંસગી થાય ?
(A) માતા (B) બહેન (C) પત્ની (D) પિતરાઈ બહેન
76. મીણબત્તી : મીણ તો કાગળ : ?
(A) વૃક્ષ (B) ચોપડી (C) પસ્તી (D) લખવું
77. A, D, H, K, O, ?
(A) Q (B) R (C) S (D) T
78. આજે વિજયેરમેશનેપરમ દિવસેગુરૂવારેમળવાનુંનક્કી કર્યું તો ગઈ કાલેકયો વાર ગયો ?
(A) મંગળવાર (B) બુધવાર (C) રવિવાર (D) સોમવાર
79. કોઈપણ બાજુથી ચાલુકરો, તમારો ક્રમ 13મો હોય તો લાઈનમાંકુલ કેટલા માણસો હશે?
(A) 13 (B) 15 (C) 22 (D) 25
કમ્પ્યૂટર
80. CPUનુંપુરૂ નામ શુંછે?
(A) સેન્ટ્રલ પ્રોજેક્ટ યુનિટ (B) સેન્ટ્રલ પરફેક્ટ યુનિટ (C) સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ (D) સેન્ટ્રલ પબ્લિક યુનિટ
કાયદો અને વ્યવસ્થા
ઈન્ડિયન પીનલ કોડ (IPC)
81. X અનેY બંનેZ નુંખૂન કરવા જાય છે. X દરવાજા પાસેછરી લઈનેઉભો રહેછેઅનેY તમંચામાંથી ફાયર કરીનેZ નેમારી નાખેછે.
(A) ફક્ત Y ખૂન માટે જવાબદાર છે (B) X અને Y બંને ખૂન માટે જવાબદાર છે
(C) ફક્ત X ખૂન માટે જવાબદાર છે (D) X અને Y કોઈ ખૂન માટે જવાબદાર નથી
82. સ્વબચાવનો હક્ક (રાઈટ ટુપ્રાઈવેટ ડીફેન્સ) કઈ કલમમાંસમાવાયેલ છે?
(A) IPC-94 (B) IPC-95 (C) IPC-96 (D) IPC-90
83. અ અેબ ના ઘરમાંથી ઘરેણાની બેગ લઈનેભાગેછે. બહાર નીકળતા ચોકીદાર તેનેઅટકાવેછે. તેપોતાના ચપ્પુથી ચોકીદારનેઘાયલ કરીનેભાગી
જાય છે. અહીંઅ એ કયો ગુનો કર્યો છે?
(A) ચોરી (B) લૂંટ (C) ધાડ (D) છેતરપીંડી
84. ભારતીય ફોજદારી ધારો એટલે?
(A) ઈન્ડિયન પોલીસ કોડ (B) ઈન્ડિયન પ્રોસિજર કોડ (C) ઈન્ડિયન પીનલ કોડ (D) ક્રિમિનલ પ્રોસિજર કોડ
85. નીચેનામાંથી કયું વિધાન સાચુંછે?
(A) ચોરીના ગુના માટે ઓછામાં ઓછી 2 વ્યક્તિ હોવી જોઈએ (B) લૂંટના ગુના માટે ઓછામાં ઓછી 3 વ્યક્તિ હોવી જોઈએ
(C) ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામાં ઓછી 4 વ્યક્તિ હોવી જોઈએ (D) ધાડના ગુના માટે ઓછામાં ઓછી 5 વ્યક્તિ હોવી જોઈએ
86. IPC - 498 - ક મુજબ ત્રાસ એટલે...
(A) પરણિત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ (B) ફક્ત શારીરિક ત્રાસ
(C) ફક્ત માનસિક ત્રાસ (D) પરિણીત પુરૂષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ
87. IPC મુજબ
(A) ખોટી સાક્ષી આપવાથી કોઈ ગુનો બનતો નથી (B) ખોટી સાક્ષી આપવા બદલ સજા થઈ શકે છે
(C) ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ક્યારેય બોલાવી શકાય નહીં (D) ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઈ કાર્યવાહી કરી શકતી નથી
88. ચોરી માટેનીચેનામાંથી કયું વિધાન ખોટુંછે?
(A) ચોરીની વિષયવસ્તુ સ્થાવર મિલકત હોય છે (B) ચોરીની વિષયવસ્તુ જંગમ મિલકત હોય છે
(C) તે કબજેદાર વ્યક્તિની સંમતિ વિના થાય છે (D) તે કબજેદારના કબજામાંથી કંઈ લેવાના ઈરાદે થાય છે
89. ગેરકાયદેસર મંડળી માટેકેટલા વ્યક્તિઓ ઓછામાંઓછા હોવા જરૂરી છે?
(A) 2 (B) 3 (C) 4 (D) 5
90. IPC મુબજ
(1) કલમ 302 ખૂનની સજા
(2) કલમ 307 ખૂનની કોશીષની સજા
(3) કલમ 379 ચોરીની સજા
(4) કલમ 395 ધાડની સજા
(A) ફક્ત 1 સાચું (B) 1 અને 2 સાચા (C) 1, 2, 3 સાચાં (D) 1, 2, 3 અને 4 બધા સાચા
91. ફરિયાદ (FIR) ની નકલ ફરીયાદીનેપોલીસેકેટલા મૂલ્યમાંઆપવાની હોય છે?
(A) રૂા. 20 (B) રૂા. 50 (C) રૂા. 100 (D) વિના મૂલ્યે
ક્રિમિનલ પ્રોસિજર કોડ (CRPC)
92. સી.આર.પી.સી.ની કઈ કલમ હેઠળ તપાસ કરનાર પોલીસ અધિકારી સાક્ષીઓને તપાસેછે?
(A) સી.આર.પી.સી. કલમ-151 (B) સી.આર.પી.સી. કલમ-161 (C) સી.આર.પી.સી. કલમ-165 (D) સી.આર.પી.સી કલમ-171
93. મહિલાની ધરપકડ કરવા માટેકયું વિધાન સાચુંછે?
(A) મહિલાની ધરપકડ ફક્ત મહિલા પોલીસ અધિકારી જ કરી શકે.
(B) મહિલાની ધરપકડ કોઈપણ સમયે (દિવસ કે રાત્રે) કરવા માટે કોઈની પૂર્વ પરવાનગીની જરૂર નથી.
(C) મહિલાની ધરપકડ માટે મહિલા પોલીસ અધિકારી પણ જેની ધરપકડ કરવાની હોય તે મહિલાના શરીરને અડકી શકે નહીં.
(D) મહિલાની ધરપકડ સૂર્યાસ્ત પછી કે સૂર્યોદય પહેલાં કરવા માટે મેજિસ્ટ્રેટની પૂર્વ પરવાનગી લેવી જોઈએ.
94. સૂચક પ્રશ્નો અંગેકયું વિધાન સાચુંછે?
(P) પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન પૂછી શકાય
(Q) ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય
(A) ફક્ત P સાચું છે (B) ફક્ત Q સાચું છે (C) P અને Q બંને સાચા છે (D) P અને Q બંને ખોટા છે
95. ‘હકીકત’ અંગેકયુંવાક્ય સાચુંછે?
(P) ઈન્દ્રિયગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ
(Q)કોઈ વ્યક્તિને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ
(A) ફક્ત P સાચું છે (B) ફક્ત Q સાચું છે (C) P અને Q કોઈ સાચા નથી (D) P અને Q બંને સાચા છે
96. જેહકીકત ‘સાબિત થયેલી’ ના હોય અને‘નાસાબિત થયેલી’ પણ ના હોય તેનેશુંકહેવાય ?
(A) સાબિત થયેલી (B) સાબિત ન થયેલી (C) અડધી સાબિત (D) ઉપરોક્ત કોઈ નહીં
97. કોગ્નિઝેબલ ગુના અટકાવવા માટેપોલીસ સી.આર.પી.સી.ની કઈ કલમ હેઠળ વોરંટ વગર ધરપકડ કરી શકેછે?
(A) સી.આર.પી.સી. કલમ - 141 (B) સી.આર.પી.સી. કલમ - 145 (C) સી.આર.પી.સી. કલમ - 151 (D) સી.આર.પી.સી. કલમ - 155
98. સાક્ષીઓને તપાસવાનો સામાન્ય પણેક્રમ કયો છે?
(A) સર તપાસ, ઉલટ તપાસ, ફેર તપાસ (B) સર તપાસ, ફેર તપાસ, ઉલટ તપાસ
(C) ફેર તપાસ, ઉલટ તપાસ, સર તપાસ (D) ઉલટ તપાસ, ફેર તપાસ, સર તપાસ
99. વગર વોરંટેગુનાના કામેધરપકડ કરવામાંઆવેલી વ્યક્તિનેમુસાફરી સમય સિવાય કેટલા કલાકની અંદર જે તેહકુમતી કોર્ટ સમક્ષ અટક કરેલ
વ્યક્તિનેરજૂકરવાનો રહેછે?
(A) 12 કલાક (B) 24 કલાક (C) 48 કલાક (D) 50 કલાક
ઈન્ડિયન એવિડન્સ એક્ટ
100. નીચેમાંથી કયુંવાક્ય સાચુંછે?
(P) લખાણ એ દસ્તાવેજ છે
(Q)મુદ્રિત લિથો કરેલ અથવા ફોટો પાડેલ શબ્દો દસ્તાવેજ છે
(A) ફક્ત P સાચું છે (B) ફક્ત Q સાચું છે (C) P અને Q કોઈ સાચા નથી (D) P અને Q બંને સાચા છે.
....

Ans...

1. (D) રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર
2. (C) અમરકંટક
3. (D) ગિરનાર
4. (B) દાહોદ
5. (A) ગુજરાત
6. (D) P, Q, R અને S
7. (D) છત્તીસગઢ
8. (A) કર્કવૃત
9. (B) શેત્રુંજ્ય
10. (A) અરવલ્લી
11. (C) અમદાવાદ
12. (C) 33
13. (C) વાઘ
14. (B) P - 2, Q - 1, R - 4, S - 3
15. (A) 1 લી મે, 1960
16. (A) ડૉ. ભીમરાવ આંબેડકર
17. (C) અનુચ્છેદ - 370
18. (B) રાજ્યપાલ
19. (D) 2005
20. (B) નીતિ પંચ
21. (C) 65 વર્ષ
22. (B) લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ
23. (C) સરદાર વલ્લભભાઈ પટેલ
24. (B) મોરારજી દેસાઈ
25. (D) P - 4, Q - 1, R - 3, S - 2
26. (B) મેડમ ભીખાઈજી કામા
27. (A) ગાંધીજી
28. (D) કચ્છ
29. (C) દામોદર કુંડ
30. (A) પોરબંદર
31. (B) કર્ણદેવ
32. (D) તેણે જુનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા
હતા તેથી
33. (D) લોથલ
34. (D) સંજાણ
35. (B) ઈ.સ. 1930
36. (C) ચંપારણ
37. (B) સ્વામી વિવેકાનંદ
38. (A) સુરત
39. (C) કાલુપુર
40. (B) વિષ્ણુ શર્મા
41. (A) નરસિંહ મહેતા
42. (B) P - 3, Q - 4, R - 2, S - 1
43. (A) બિહુ
44. (B) નીંદણ
45. (B) સુનિતા વિલીયમ્સ
46. (A) દાહોદ
47. (D) ગણપતભાઈ વસાવા
48. (B) ગાંધીનગર
49. (A) અમેરિકાના પ્રેસીડેન્ટ
50. (C) અરવિંદ કેજરીવાલ
51. (B) તેલંગણા
52. (B) પ્રણવ મુખરજી
53. (C) ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ
54. (A) બાળમજુરોને છોડાવવા
55. (C) નીલ આર્મસ્ટ્રોંગ
56. (A) મુખ
57. (C) વૈશ્વિક તાપમાન વધારો
58. (D) પારો
59. (A) શુક્ર
60. (C) H2
O
61. (A) ગ્રેફાઈટ
62. (C) હીરો
63. (D) નાઈટ્રસ ઓક્સાઈડ
64. (B) પારો
65. (C) O
66. (C) કાર્બન ડાયોક્સાઈડ
67. (D) H1
N1
68. (B) મિથેન
69. (A) લાલ, વાદળી, પીળો
70. (A) મંગળ
71. (B) 8%
72. (C) 6
73. (A) 25
74. (C) ગુરૂવાર
75. (B) બહેન
76. (A) વૃક્ષ
77. (B) R
78. (D) સોમવાર
79. (D) 25
80. (C) સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ
81. (B) X અને Y બંને ખુન માટે જવાબદાર છે
82. (C) IPC - 96
83. (B) લૂંટ
84. (C) ઈન્ડિયન પીનલ કોડ
85. (D) ધાડના ગુના માટે ઓછામાં ઓછી 5 વ્યક્તિ હોવી
જોઈએ
86. (A) પરણિત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા
કરવામાં આવતો ત્રાસ
87. (B) ખોટી સાક્ષી આપવા બદલ સજા થઈ શકે છે
88. (A) ચોરીની વિષયવસ્તુ સ્થાવર મિલકત હોય છે
89. (D) 5
90. (D) 1, 2, 3 અને 4 બધા સાચા
91. (D) વિના મૂલ્યે
92. (B) સી.આર.પી.સી. કલમ - 161
93. (D) મહિલાની ધરપકડ સૂર્યાસ્ત પછી કે સૂર્યોદય
પહેલા કરવા માટે મેજિસ્ટ્રેટની પૂર્વ પરવાનગી
લેવી જોઈએ
94. (C) P અને Q બંને સાચા છે
95. (D) P અને Q બંને સાચા છે
96. (B) સાબિત ન થયેલી
97. (C) સી.આર.પી.સી. કલમ - 151
98. (A) સર તપાસ, ઉલટ તપાસ, ફેર તપાસ
99. (B) 24 કલાક
100. (D) P અને Q બંને સાચા
Gabu Hiteshbhai
Place:minapur
..
.
Thank you for view

Comments

Popular posts from this blog

Live cricket score

IPL Live Score, CSK vs RR IPL Score: MS Dhoni, Suresh Raina Steady Chennai Super Kings After Early Blows In Sunday's second IPL 2019 match, upbeat Chennai Super Kings (CSK) will host laggards Rajasthan Royals (RR). The two teams have had contrasting fortunes till now. CSK have won both their matches, while RR have lost both of theirs. The other crucial factor in this match will be how the Chepauk track behaves. The first match of this season, played between CSK and RCB at this venue, saw a total of 141 runs scored between the two teams. Questions were raised as to whether the pitch could be considered to be conducive to T20 cricket. On paper, it appears that the CSK vs RR tie will be decided in the battle between the home team's bowling attack and the away team's batting. Sunday's match will be CSK's second at home, and MS Dhoni's side will again be looking to their spinners to make some early impacts. Harbhajan Singh, Imran Tahir and Ravindra Jadeja were ...

M.P.Shah Arts & Science College Administration apply

menu M. P. Shah Arts & Science College Home Faculties Student Portal About Contact M.P.Shah Arts & Science College, Surendranagar Welcome to Online Admission System for Semester - 1 Click Here for B.Sc Sem-1 Admission Form Select Group                       Choose your course                       BA                       BSC                     Aadhar Card No. OR HSC Seat No. SEARCH