Skip to main content

Lrb Results 2019 | Final answer key

Results Jova Nicheni link per joi sakase....

➡️➡️⤵️⤵️⤵️
           👇👇👇👇👇
  LRB Results : Click here

લોકરક્ષક કેડર લેખિત પરીક્ષા

(૧) તા.૦૬/૦૧/૨૦૧૯ નારોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારે પોતાના ગુણ જોવા માટે અહીં કલીક કરો.....
(૨) તા.૦૮/૦૧/૨૦૧૯ નારોજ કાર્યકારી જવાબ વહી (Provisional Answer Key) જાહેર કરવામાં આવેલ અને તે અંગેના વાંધા (Objection) મંગાવવામાં આવેલ, મળેલ વાંધા (Objection)ઓની ચકાસણી કરી આખરી જવાબ વહી (Final Answer Key) નીચે મુજબ મૂકવામાં આવેલ છે. આખરી જવાબ વહી (Final Answer Key) જોવા અહીં કલીક કરો.......
નોંધઃ
(૧) આખરી જવાબ વહી (Final Answer Key) પ્રશ્‍નપત્ર સેટ-૧ મુજબની મૂકવામાં આવેલ છે.
(ર) હવે Final Answer Key ના વાંધા અંગે કોઇપણ પ્રકારની રજુઆત કરવાની રહેશે નહીં
(૩) જે ઉમેદવારો પોતાના લેખિત પરીક્ષાના OMR Sheet નું રીચેકીંગ કરાવવા ઇચ્‍છતા હોય તે તમામ કેટેગીરીના (GENERAL, SC, ST & SEBC) ઉમેદવારોએ પેપર દીઠ રીચેકીંગ ફી ના રૂ. ૩૦૦/- “CHAIRMAN LOKRAKSHAK RECRUITMENT BOARD” ના નામનો રાષ્‍ટ્રીયકૃત બેન્‍કના ડીમાન્‍ડ ડ્રાફટ Payable at AHMEDABAD તેમજ પોતાના કોલલેટરની ઝેરોક્ષ નકલ અને અરજી (અરજીમાં ઉમેદવારે પોતાનું પુરૂ નામ, રોલ નંબર, પ્રશ્ન પુસ્‍તીકા કોડ અને મોબાઇલ નંબર અવશ્‍ય દર્શાવવાનું રહેશે) સાથે તા.૦૫/૦૨/૨૦૧૯ થી તા.૧૯/૦૨/૨૦૧૯ સુધીમાં રૂબરૂમાં અથવા સ્‍પીડ પોષ્‍ટ ધ્‍વારા નીચેના સરનામે અરજી મોકલી શકાશે. (તા.૧૯/૦૨/૨૦૧૯ પછી જો કોઇ અરજી મળશે તો તે ધ્‍યાને લેવાશે નહીં) સરનામું- પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૩, સરિતા ઉધાનની બાજુમાં, સેકટર-૯, ગાંધીનગર - ૩૮૨૦૦૯
(૪) વધુમાં ઓનલાઇન અરજી કરતી સમયે કોઇપણ ઉમેદવારે જાતિ (Gender) ની વિગતો ભરવામાં ભુલ (દા.ત. ખરેખર પુરુષ (Male) હોય અને મહિલા (Female) ભરેલ હોય અથવા ખરેખર મહિલા (Female) હોય અને પુરુષ (Male) ભરેલ હોય) થયેલ હોય તો આવા ઉમેદવારોએ ઉપરોકત જણાવેલ સરનામે તા.૦૫/૦૨/૨૦૧૯ થી તા.૧૨/૦૨/૨૦૧૯ સુધીમાં સવાર કલાકઃ ૧૧.૦૦ થી સાંજના કલાકઃ ૧૭.૦૦ વાગ્‍યા સુધી રૂબરૂમાં આવીને રજુઆત કરવાની રહેશે. ત્‍યારબાદ આવેલ રજુઆત ધ્‍યાને લેવામાં આવશે નહીં.
ખાસ નોંધઃ
(૧) લેખિત પરીક્ષા સમયે CCTV કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલ હતો. હાલ તમામ CCTV કેમેરા રેકોડીંગની ચકાસણી ચાલી રહેલ છે. આ ચકાસણીમાં જો કોઇ ગેરરીતી માલુમ પડશે તો સંબંધિત ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે જે તમામને બંધનકર્તા રહેશે.
(ર) તદઉપરાંત સમગ્ર પ્રક્રિયામાં કોઇપણ ઉમેદવારે, કોઇપણ તબકકે ગેરરીતી આચરેલ હોવાનું ધ્યાને આવશે તો તેઓની ઉમેદવારી રદ કરવામાં આવશે.
👇👇👇👇👇👇
Niche comments box ma comment Karo 

Comments

Dervaliya Ajay said…
BA arts college form online Kyare bharase please email karo
dervaliyaajay1409gmail.Com

Popular posts from this blog

Police constable..... impotent pepar

Gujarat police ....pepar >નોંધ : આ પ્રશ્નપત્રમાં વર્તમાન પ્રવાહો અને અન્ય કરન્ટ આધારિત પ્રશ્નોના જવાબ 2015ના વર્ષને આધારિત છે. જેની તથ્યતા વિદ્યાર્થીઓએ વર્તમાન પ્રમાણે ચકાસવી. ગુજરાત અને ભારતની ભૂગોળ 1. નવો મોરબી જિલ્લો કયા જિલ્લાઓના વિસ્તારનેઅલગ કરીનેબનાવવામાંઆવ્યો ? (A) રાજકોટ (B) રાજકોટ અને સુરેન્દ્રનગર (C) રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર (D) રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર 2. નર્મદા નદીનુંમૂળ કયુંછે? (A) સહ્યાદ્રિ (B) મૈકલ (C) અમરકંટક (D) પૂર્વઘાટ 3. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? (A) જેસોર (B) બરડો (C) શેત્રુંજય (D) ગિરનાર 4. રતનમહાલ રીંછ અભ્યારણ્ય કયા જિલ્લામાંઆવેલુંછે? (A) ડાંગ (B) દાહોદ (C) બનાસકાંઠા (D) પંચમહાલ 5. ભારતના કયા રાજ્યનેસૌથી લાંબો દરિયા કિનારો છે? (A) ગુજરાત (B) તમિલનાડુ (C) કર્ણાટક (D) આંધ્રપ્રદેશ 6. નીચેનામાંથી કયા રાજ્યો ચીનની સાથેસરહદ ધરાવેછે? (P) જમ્મુ કાશ્મીર (Q) સિક્કીમ (R) અરૂણાચલ પ્રદેશ (S) હિમાચલપ્રદેશ (A) P, R અને S (B) P, Q અને R (C) P અને R (D) P, Q, R અને S 7. નીચેનામાંથી કયા રાજ્યની સીમા ગુજરાતનેઅડતી નથી ? (...

Live cricket score

IPL Live Score, CSK vs RR IPL Score: MS Dhoni, Suresh Raina Steady Chennai Super Kings After Early Blows In Sunday's second IPL 2019 match, upbeat Chennai Super Kings (CSK) will host laggards Rajasthan Royals (RR). The two teams have had contrasting fortunes till now. CSK have won both their matches, while RR have lost both of theirs. The other crucial factor in this match will be how the Chepauk track behaves. The first match of this season, played between CSK and RCB at this venue, saw a total of 141 runs scored between the two teams. Questions were raised as to whether the pitch could be considered to be conducive to T20 cricket. On paper, it appears that the CSK vs RR tie will be decided in the battle between the home team's bowling attack and the away team's batting. Sunday's match will be CSK's second at home, and MS Dhoni's side will again be looking to their spinners to make some early impacts. Harbhajan Singh, Imran Tahir and Ravindra Jadeja were ...

M.P.Shah Arts & Science College Administration apply

menu M. P. Shah Arts & Science College Home Faculties Student Portal About Contact M.P.Shah Arts & Science College, Surendranagar Welcome to Online Admission System for Semester - 1 Click Here for B.Sc Sem-1 Admission Form Select Group                       Choose your course                       BA                       BSC                     Aadhar Card No. OR HSC Seat No. SEARCH